ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન-નરેન્દ્ર મોદીની અનોખી મિત્રતા
PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ ફ્રાન્સની મુલાકાતે છે. ત્યારે રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા તેમને ફાળવવામાં આવેલો સમય અને આપવામાં આવેલું આદર ઉડીને આંખે વળગે છે. પહેલા દિવસે રાષ્ટ્રપતિ મેક્રોને...