IPL 2025 માં બીજા રિપ્લેસમેન્ટની જાહેરાત, આ ખેલાડીની ​​KKR ટીમમાં એન્ટ્રી

Kolkata Knight Riders: આઈપીએલ 2025 ફરી શરુ થઈ ગઈ છે. પહેલી મેચમાં કોલકાતા અને બેંગ્લોર વચ્ચે હતી. પરંતુ વરસાદના કારણે આ મેત રદ થઈ હતી. જેના કારણે કોલકાતાની ટીમ બહાર થઈ ગઈ હતી. હવે આ વચ્ચે કોલકાતાએ ટીમમાં ફેરફાર કર્યો છે. વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર રોવમેન પોવેલના સ્થાને મધ્યપ્રદેશના યુવા સ્પિનર ​​શિવમ શુક્લાને ટીમમાં સામેલ કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ આજે આ વિશે જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: આતંકીઓને મદદ કરવી પડશે ભારે, જમ્મુ-કાશ્મીર પોલીસે 23 મદદગારોની કરી ધરપકડ

મેચો માટે તેમની ટીમમાં ફેરફાર કર્યો
કોલકાતાની ટીમ બહાર થઈ ગઈ છે. ટૂંકા વિરામ પછી IPL 2025 ફરી શરૂ થઈ ગઈ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ તેની બાકી વધેલી મેચ માટે ટીમમાં ફેરફાર કર્યો છે. વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર રોવમેન પોવેલના સ્થાને મધ્યપ્રદેશના યુવા સ્પિનર ​​શિવમ શુક્લાને ટીમમાં સામેલ કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ આજે તેની સત્તાવાર જાહેરાત કરી છે. 29 વર્ષીય શિવમ શુક્લાએ અત્યાર સુધી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની માત્ર એક જ સિઝન રમી છે, જેમાં તેણે કુલ 8 વિકેટ લીધી છે.