February 9, 2025

યુઝર્વેન્દ્ર ચહલે ડિવોર્સના અહેવાલો પર તોડ્યું મૌન, સોશિયલ મીડિયા પર કહી આ વાત

Yuzvendra Chahal Reaction: છેલ્લા ઘણા દિવસથી ​​યુઝવેન્દ્ર ચહલ ચર્ચામાં છે. તેના અંગત જીવનને લઈને તે ચર્ચામાં છે. પત્ની ધનશ્રી સાથે છૂટાછેડા લઈ લીધા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ચહલે વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે.

આ પણ વાંચો: વિશ્વ હિન્દી દિવસ પ્રથમ વખત ક્યારે ઉજવવામાં આવ્યો?

ચહલે સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
છેલ્લા ઘણા દિવસ પછી વાયરલ થઈ રહેલા અહેવાલ પર ચહલે મૌન તોડ્યું છે. ચહલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. જેમાં તેણે તેના ચાહકોને અપીલ કરી છે કે તેના અંગત જીવન વિશે કોઈપણ રીતે ચર્ચા ન કરે કારણ કે તેનાથી તેના પરિવારને ઘણી મુશ્કેલી પડી રહી છે. ખેલાડી હોવા પર મને ગર્વ છે. હું એક પુત્ર, ભાઈ અને મિત્ર પણ છું. મારા અંગત જીવન સાથે જોડાયેલી તમામ હાલની ઘટનાઓ પર અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. જે સાચા પણ હોઈ શકે કે અને ના પણ હોય. હું દરેકને અપીલ કરું છું કે આવી અટકળો કરવાનું બંધ કરે