February 11, 2025

156 દવાઓ પર કેન્દ્ર સરકારે લગાવ્યો બેન, તમે તો યુઝ નથી કરતાને? લિસ્ટ ચેક કરી લો

કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે તાવ અને શરદીની 156 દવાઓ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે, કંઈ છે આ દવાઓ? જાણવા માટે જુઓ આ વીડિયો