December 6, 2024

સરસવના તેલને આ રીતે લગાવો, કુદરતી રીતે કાળા થઈ જશે

Best oli: નાની ઉંમરમાં લોકોના વાળ કાળા થઈ જતા હોય છે. તેના માટે લોકો અલગ અલગ પ્રકારના ઉપાયો કરતા હોય છે. કેટલાક વાળને કલર તો કેટલાક વાળમાં મહેંદી લગાવતા હોય છે. તમારા વાળ પણ નાની ઉંમરમાં કાળા થઈ ગયા છે તો આ વસ્તુઓને લગાવો.

સરસવનું તેલ
સરસવનું તેલ કુદરતી રીતે વાળને કાળા કરવા માટે મદદ કરે છે. આ તેલ વાળને ચમકદાર અને મજબૂત બનાવે છે. સરસવના તેલમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને ઘણા વિટામિન્સ જોવા મળે છે જેનો ફાયદો વાળને થાય છે.

મીઠો લીમડો
વાળને કુદરતી રીતે કાળા કરવા માટે તમારે મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરવાનો રહેશે. તેમાં કેરોટીન અને પ્રોટીન મળી આવે છે. જે વાળ વધારવામાં મદદ કરે છે અને સફેદ વાળને કાળા બનાવે છે.

આ પણ વાંચો: BSNLનો 336 દિવસનો આ સસ્તો રિચાર્જ પ્લાન છે બેસ્ટ, મોંઘા પ્લાનના ટેન્શનમાંથી મળશે રાહત

વાળને કાળા કરવા માટે આ રીતે બનાવો તેલ
1 કપ સરસવનું તેલ લેવાનું રહેશે. તેને ગરમ કરી દો. હવે તમારે તેમાં મીઠા લીમડાના પાનને નાંખવાના રહેશે. આ તેલ ઠંડુ થઈ જાઈ પછી તમારે ગાળીને સ્વચ્છ બોટલમાં ભરી લેવાનું રહેશે.