Jio-SpaceX Agreement: Airtelએ SpaceX સાથે ભાગીદારી કર્યા બાદ હવે Jio તેના ગ્રાહકો માટે SpaceXનું Starlink હાઇ-સ્પીડ ઇન્ટરનેટ લાવશે. રિલાયન્સ જિયોએ ભારતમાં સ્ટારલિંક હાઇ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ લાવવા માટે એલોન મસ્કના સ્પેસએક્સ સાથે જોડાણ કર્યું છે. ગઈકાલે એરટેલે પણ આવો જ કરાર કર્યો હતો.